DR. BABASAHEB AMBEDKAR OPEN UNIVERSITY RECRUITMENT

BAOU ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ૨૦ જગ્યાઓની ભરતી. 

ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં નીચેની પોસ્ટ પર કુલ ૨૦ ભરતી ૧૧ માસના કરાર આધારે તદ્દન હંગામી ધોરણે ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ - ૦૧/૦૯/૨૦૨૦


ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - ૨૧/૦૯/૨૦૨૦

કુલ જગ્યા -  ૨૦

ટીચિંગ પોસ્ટ 

(૧) આસિસ્ટન્ટ પ્રોફેસર (અંગ્રેજી વિષય)  = ૦૩

(૨) આસિસ્ટન્ટ પ્રોફેસર (ગુજરાતી વિષય)  = ૦૨

(૩) આસિસ્ટન્ટ પ્રોફેસર (હિન્દી વિષય)  = ૦૧

(૪) આસિસ્ટન્ટ પ્રોફેસર (સંસ્કૃત વિષય)  = ૦૨

(૫) આસિસ્ટન્ટ પ્રોફેસર (એજ્યુકેશન વિષય)  = ૦૧

(૬) આસિસ્ટન્ટ પ્રોફેસર (સમાજશાસ્ત્ર વિષય)  = ૦૨

(૭) આસિસ્ટન્ટ પ્રોફેસર (અર્થશાસ્ત્ર વિષય) = ૦૧

(૮) આસિસ્ટન્ટ પ્રોફેસર (પોલીટીકલ સાયન્સ વિષય)  = ૦૧

(૯) આસિસ્ટન્ટ પ્રોફેસર (લાઈબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ)  = ૩

(૧0) આસિસ્ટન્ટ પ્રોફેસર (સ્પેશિયલ એજ્યુકેશન વિષય)  = ૦૧


નોન ટીચિંગ પોસ્ટ 

(૧) ઈલેક્ટ્રીકલ એન્જિનિયર = ૦૧ જગ્યા

(૨) પબ્લિક રીલેશન ઓફિસર કમ એક્સટેન્શન ઓફિસર = ૦૧ જગ્યા 

(૩) યુનિવર્સિટીના ડેવલપમેન્ટ ઓફિસર = ૦૧ જગ્યા 

➡️ઓફિસયલ જાહેરાત
BAOU


➡️શૈક્ષણિક લાયકાત, શરતો તેમજ અન્ય જરૂરી માહિતી માટે અહીં ક્લિક કરો. 
CLICK HEAR

➡️અરજી પત્રક મેળવવા માટે અહીં ક્લિક કરો. 
CLICK HERE

➡️ઓફિસયલ વેબસાઇટ 
CLICK HERE


Post a Comment

Previous Post Next Post